किसमिस / द्राक्ष सिरप बनानेनी की विधि - How to make Raisin/Grape Syrup

 किसमिस / द्राक्ष सिरप बनानेनी की विधि 




सबसे पहले आप जितना द्राक्षका सिरप बनाना चाहते हो इतनी द्राक्ष लेकर पानीसे दो - तीन बार धोकर अच्छी तरहसे साफ़ करिये और फिर सारे द्राक्ष को १-२ घंटे तक पानीमें डुबोकर रखिये तब तक रखियेकी जब तक द्राक्ष भिगोड़ना जाए| 


સૌથી પહેલા તમારે દ્રાક્ષનું સીરપ બનાવવું હોય તેટલી દ્રાક્ષ લો, દ્રાક્ષને પાણીથી 2-3 વાર ધોઈ, સારી રીતે સાફ કરી લો અને પછી બધી દ્રાક્ષને  1-2 કલાક પાણીમાં પલાળી રાખો.દ્રાક્ષ પલળી ( પોચા પડી ) જાય ત્યાં સુધી રાખો.




फिर उस द्राक्ष को  मिक्सर मे डाल दे | अब १ लिटिर पानी लेकर उसको गरम करे और इसमें १ kg खांडको लेकर उस पानी में डाल दे और इस खांड वाले पानी में २-३ ढक्क्न भरके वेनिला फ्लेवर डाले | ( याद रखिये की १ लिटिर पानी में २-३ ढकन ही वेनिला का फल्वेर डाले | )


પછી તે દ્રાક્ષને મિક્સરમાં નાખો. હવે 1 લીટર પાણી લો અને તેને ગરમ કરો અને તેમાં 1kg ખાંડ નાખો અને આ પાણીમાં 2-3 ઢાંકણા ભરીને વેનીલા ફ્લેવર ઉમેરો. (1 લીટર પાણીમાં વેનીલા ફ્લાવરના માત્ર 2-3 ટીપાં ઉમેરવાનું યાદ રાખો.)




अब इस पानीको मिक्सर के अंदर डाल दे याद रहे की इतनाही डाले की द्राक्ष है मिक्सर में घूमे और द्राक्ष सिरप मीठा लगे और द्राक्ष की जितने मात्रा हो इतनाही पानी डाले | ( ज्यादा पानी डालने से अंजीर सिरप ज्यादा मीठा हो जाएंगे और फिर सिरप है वो पानी जैसा बन जाएंगे | ) 
  • હવે આ પાણીને મિક્સરની અંદર નાખો . યાદ રાખો કે પાણી એટલુંજ નાખો જેટલી દ્રાક્ષ હોય અથવા તો દ્રાક્ષનું સીરપ ગળ્યું થાય જાય . પરંતુ ધ્યાન રાખોકે પાણી વધુ નો પડી જાય નક્કર દ્રાક્ષનું સીરપ વધુ ગળ્યું બની જાશે અથવાતો તે સીરપ પાણી જેવું થઈ જાશે .  



अब आप मिक्सर को चालू करके द्राक्षको अच्छी तरह पीस डालिये | अब आपका द्राक्षका सिरप तैयार है और आप द्राक्ष सिरप से कही सारे थिक शेक , मिल्क शेक बना सकते है |  
  • હવે મિક્સર ચાલુ કરો અને દ્રાક્ષને સારી રીતે પીસી લો. હવે તમારૂ દ્રાક્ષનું સીરપ તૈયાર છે અને તમે દ્રાક્ષ સીરપ ના ઉપયોગ થી તમે ઘણા બધા ઘરેજ થીક શેક , મીલ્ક શેક ( જ્યુસ ) બનાવી શકો છો. 






कोई टिप्पणी नहीं

Blogger द्वारा संचालित.